બાયડન યુગ / અમેરિકાના નવા રાષ્ટ્રપતિને PM મોદીના અભિનંદન, ટ્વિટ કરીને લખ્યું- આપણે બન્ને સાથે મળીને કરીશું કામ

pm modi congratulate joe biden on his assumption of office as president of america

અમેરિકામાં બુધવારે જો બાયડને દેશના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. જ્યારે કમલા હૈરિસે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અમેરિકન રાષ્ટ્રપતિને શુભકામનાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આપણે બન્ને મળીને કામ કરીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ