પ્રહાર / PM મોદી-અમિત શાહ સતત આચાર સંહિતાનો કરી રહ્યાં છે ભંગઃ સુરજેવાલા

PM Modi Code of Misconduct, Congress questions Election Commission

ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આયોગે પીએમ મોદીની 2 રેલી માટે આજ રાતના 10 વાગ્ય બાદ  પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. ચૂંટણી આયોગે પીએમ મોદીની રેલીનું ધ્યાન રાખ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ