દુઃખદ / સુરત અકસ્માત પર PM મોદી અને CM રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યુ, મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય જાહેર

PM modi CM rupani help for surat accident victim

ગુજરાતમાં આજે સવારના પહોરમામ માઠા સમાચાર સામે આવ્યા હતા. બેકાબૂ બનેલા ડમ્પર ચાલકે 15 શ્રમિકોને કચડી માર્યા હતા. આ ઘટનાને પગલે PM મોદીએ દુખ વ્યક્ત કર્યું હતુ અને સહાયની પણ જાહેરાત કરી હતી. Cm રૂપાણીએ પણ દુ:ખ વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ