સ્વચ્છતા અભિયાન / મહાબલીપુરમના બીચ પર PM મોદીએ 30 મિનિટ સુધી જાતે ઉપાડ્યો કચરો, જુઓ VIDEO

PM Modi Cleanliness Drive At Mahabalipuram Beach video viral

PM મોદીએ શનિવારે સવારે મહાબલીપુરમના તટ પર સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને સાથે જાતે જ સાફસફાઈ કરી. 30 મિનિટ સુધીની સફાઈ દરમિયાન લોકોને સ્વચ્છતા માટે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો.

બ્રેકિંગ ન્યૂઝ