ચૂંટણી / રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી કહેવા મામલે PM મોદીને ફરી ક્લિનચીટ, વિપક્ષ નારાજ

PM Modi clean chit rajiv gandhi corruption election commission

આ પહેલાં પણ ચૂંટણી આયોગને પીએમ મોદીની અનેક વાર ફરિયાદ કરવામાં આવી હતી. દરેક વખતે ચૂંટણી આયોગે પીએમ મોદીને ક્લીન ચીટ આપી છે. ત્યારે વિપક્ષી દળો દ્વારા સતત પીએમ મોદીને ક્લીન ચીટ મળવા પર અનેક પ્રશ્નો ઉઠાવ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ