મુલાકાત / પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે આતંકવાદ અને કટ્ટરતા પર થઇ વાતચીતઃ MEA

PM Modi China Xi Jinping Discuss Trade Terrorism mea

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મહાબલિપુરમમાં થયેલ મુલાકાતને લઇને વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે. વિજય ગોખલેએ કહ્યું કે બન્ને નેતા અંદાજિત 5 કલાક સાથે રહ્યા અને વાતચીત કરી. તેમણે કહ્યું કે બન્ને વચ્ચે વધુ સમય અંગતમાં વાત થઇ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ