નિર્ણય / આજે PM મોદીની કેબિનેટ બેઠકમાં થશે આ કામ, 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં આવશે આ પરિવર્તન

pm modi chairs cabinet meeting today education policy will be approved

દિલ્હીમાં આજે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં આજે 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી મળી શકે છે. આ વર્ષે બજેટમાં નાણા મંત્રી સીતારમણે નવી શિક્ષણ નીતિનું એલાન કર્યુ હતુ આ નવી શિક્ષણ નીતિ હેઠળ શિક્ષણનું મહત્વ બદલાઈ જશે. આનાથી ન ફક્ત યુવાનોને શિક્ષણનો અવસર મળશે બલ્કે રોજગારી પણ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ