રાજનીતિ / PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક, મમતા નહી થાય સામેલ

PM Modi to chair fifth meeting of Governing Council of NITI Aayog

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે રાષ્ટ્રપતિભવન ખાતે નીતિ આયોગની બેઠક પાંચમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દુષ્કાળની પરિસ્થિતિ, કૃષિ ક્ષેત્રમાં સંકટ, વરસાદનું જળ સંચયન, ખરીફ પાકની તૈયારીઓના મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ