બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છ સરહદ પર PM મોદીએ BSFના જવાનો સાથે કરી દિવાળીની ઉજવણી, મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત / કચ્છ સરહદ પર PM મોદીએ BSFના જવાનો સાથે કરી દિવાળીની ઉજવણી, મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું

Last Updated: 02:28 PM, 31 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સ્ટેચ્ચૂ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન કચ્છ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પાકિસ્તાન સરહદ નજીક આવેલી BSFની પોસ્ટ પર ફરજ બજાવી રહેલા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

1/5

photoStories-logo

1. જવાનો સાથે દિવાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લક્કીનાળા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છ પહોંચીને લક્કીનાળા BSF પોસ્ટ પાસે જવાનોની મુલાકાત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. દિવાળી

દિવાળીના તહેવારોને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ BSFના જવાનોને મિઠાઇ ખવડાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પાકિસ્તાન સરહદ નજીક....

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાન સરહદ નજીક આવેલી BSFની પોસ્ટ પર ફરજ બજાવી રહેલા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 22 વર્ષ પહેલા...

22 વર્ષ પહેલા વર્ષ 2002માં ભચાઉના ચોબારી ખાતે ભૂંકપગ્રસ્તો સાથે દિવાળીની ઉજવણી કરી અસરગ્રસ્તોને હૂંફ પાડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Prime Minister at kutch Kutch news statue of unity

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ