હાજીર હો..! / PM મોદી મંત્રીઓનો લેશે ક્લાસ! કયા મંત્રીએ કેટલું કર્યું કામ? 6 મહીનાનો માગ્યો હિસાબ..

PM Modi Calls Meeting Of Council Of Ministers On December 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના કામકાજની સમીક્ષા કરવા માટે 21મીએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જેમાં દરેક મંત્રાલયોના મંત્રી અને સચિવ સામેલ થશે. પ્રવાસી ભારતીય ઓડિટોરીયમાં યોજાનારી આ બેઠકમાં દરેક મંત્રીઓ, વિભાગોના સચિવનો સામેલ થવા નિર્દેશ મોકલવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ