સત્ર / PM મોદીએ બોલાવી 19 જૂને સર્વપક્ષીય બેઠક, 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' પર થશે ચર્ચા

pm modi call all party meeting june 19 one nation one election lok sabha first session

પીએમ મોદી (PM Modi) એ નવી લોકસભાના પહેલા સત્રની પૂર્વ સંધ્યાએ રવિવારે એક સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી અને 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' મુદ્દે અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવા માટે 19 જૂને તમામ પ્રમુખોની બેઠક બોલાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ