કેબિનેટ વિસ્તરણ / દિલ્હી જતા પહેલાં સિંધિયાએ એવું કર્યુ કે અંદાજો આવી ગયો કે મોદી કેબિનેટમાં મંત્રીપદ પાક્કું

PM modi cabinet expansion

મોદી કેબિનેટ વિસ્તરણની અટકળો વધી ગઈ છે. માનવામાં આવે છે કે મોદી કેબિનેટમાં આ અઠવાડિયામાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ