પાર્ટી / PHOTOS : PM મોદીએ ઑલિમ્પિક વિજેતાઓને કરેલો વાયદો નિભાવ્યો, કોઈને ચૂરમું ખવડાવ્યું તો કોઈને આઈસ્ક્રીમ

pm modi breakfast with tokyo olympics contingent neeraj chopra churma pv sindhu ice-cream

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ થયેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે નાસ્તો કર્યો. આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ ટોક્યોમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપડા સાથે ચુરમુ ખાધુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ