સોશિયલ મીડિયા / PM મોદીને રાહુલ ગાંધીની શુભકામના, બીજી બાજુ ટ્વિટર પર રાષ્ટ્રીય બેરોજગાર દિવસ ટ્રેન્ડિંગમાં

PM Modi birthday social media trending

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પીએમ મોદી આજે 17 સપ્ટેમ્બરના રોજ 70 વર્ષના થયા. તેમના જન્મદિવસ પર પક્ષ-વિપક્ષની રાજકીય પાર્ટીઓ સહિત વિદેશી રાજનેતાઓએ શુભકામના પાઠવી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને શુભકામના આપી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x