જન્મદિવસ વિશેષ / વેઢમી, ખીચડી, કઢી સહિતની આ 5 ગુજરાતી વાનગીઓ છે PM મોદીની પસંદ, તમારા મોઢામાં પણ આવી જશે પાણી

pm modi birthday pm loves this gujarati food

17 સપ્ટેમ્બરે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. પીએમ હોય કે સામાન્ય માણસ ગુજરાતી હોય તો તે ખાવાના શોખીન હોય કે સ્વાભાવિક છે. પીએમ મોદી સિમ્પલ અને હળવું ભોજન પસંદ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ