બ્રાઝીલ / BRICS સંમેલનમાં પહેલા પુતિનને મળ્યા પીએમ મોદી, દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરી ચર્ચા

PM Modi bilateral meeting President Russian Vladimir Putin

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝીલમાં થઇ રહેલ બ્રિક્સ સંમેલનથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બન્ને નેતાઓની મુલાકાત બુધવારે બ્રાઝીલની રાજધાની બ્રાસિલિયામાં થઇ.

બ્રેકિંગ ન્યૂઝ