ચર્ચા / શપથગ્રહણ બાદ PM મોદીએ શરૂ કર્યું કામકાજ, કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક 

pm-modi-begins-work-after-a-few-hours-of-taking-oath-bilateral-talks-with-president-of-kyrgyzstan

શપથ લીધા બાદ પીએમ મોદીએ પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે. જે અંગેની તસવીરો પણ પીએમ મોદીએ પોસ્ટ કરી છે. શપથ ગ્રહણ બાદ તરત જ પીએમ મોદીએ પોતાના કામકાજની શરૂઆત કરી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ