ઓડિયો સંદેશ / કોરોનાને લીધે ઓડિયો સંદેશ દ્વારા તમારા આશિર્વાદ લેવા આવ્યો છું: PM મોદી

 PM Modi Audio message on Modi 2.0  First Anniversary Pm Hails India's Fight With Corona

આજે મોદી સરકાર 2.0નું એક વર્ષ પૂર્ણ થયું છે. આ સમયે તેઓએ ઓડિયો મેસેજની મદદથી દેશવાસીઓને સંદેશ આપ્યો છે. તેઓએ જણાવ્યું કે કોરોનાની મહામારીના લીધે હું આપની સમક્ષ આવી શક્યો નથી. આ ઓડિયો સંદેશની મદદથી તમારા આર્શિવાદ લેવા આવ્યો છું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ