G7 સમિટ 2019 / ફ્રાન્સમાં G7 સંમેલનમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ શકે છે કાશ્મીર મુદ્દે ચર્ચા

PM Modi attend the G7 Summit at France and discuss the Jammu Kashmir issue with Donald trump

G-7માં ફ્રાંસ, જર્મની, યૂકે, ઈટલી, અમેરિકા,કનાડા અને જાપાન સામેલ છે. ભારતને તેમાં ફ્રાંસે આમંત્રણ આપ્યું છે. આ સમયે પીએમ મોદી અને અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વચ્ચે મુલાકાત થશે. બંને દેશ કાશ્મીર સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દો પર વાતચીત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ