વર્ચ્યુઅલ બેઠક / PM મોદીએ પૂછ્યું, ડોક્ટરમાંથી IPS કેમ બન્યા?, મહિલા અધિકારીએ આપ્યો દિલચસ્પ જવાબ

PM Modi asked, why became an IPS from a doctor ?, the woman officer gave an interesting answer

પ્રધાનમંત્રી મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા IPS પ્રોબેશનર્સ સાથે સંવાદ સાધીને તેમના વિચારો જાણવા માંગ્યા. આ તમામ IPS પ્રોબેશનર્સ હૈદરાબાદની રાષ્ટ્રીય પોલીસ એકેદમીમાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ