પ્રવાસ / PM મોદી રશિયા પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનર અપાયું, ઇકોનોમિક ફોરમ બેઠકમાં ભાગ લેશે

PM Modi arrives in Russia on two-day visit

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા ખાતે ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા બે દિવસના રશિયાની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ ભારતીય સમય અનુસાર બુધવારે વહેલી સવારે રશિયા પહોંચ્યા છે. પીએમ મોદીનું વ્હાદિવોસ્તોક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ