BIG NEWS / દુનિયાના ટોચના નેતાઓ વચ્ચે PMનો દબદબો, મોદી-બાયડન એવી રીતે ખભા પર હાથ રાખ્યા જાણે વર્ષો જૂના મિત્રો

PM Modi Arrives For G20 Summit At Roma Convention Center

5 દિવસના બ્રિટન અને ઈટાલીના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે રોમ સ્થિત કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. આ એજ જગ્યા છે. જ્યાં વિશ્વના અનેક રાષ્ટ્રોના વડા G20 શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ