બેઠક / અયોધ્યા મુદ્દે PM મોદીએ કરી હાઇલેવલ બેઠક, જાણો કયા માસ્ટર પ્લાન પર બનાવવામાં આવી રણનીતિ

Pm modi arrange metting for ayodhya devlopment

અયોધ્યાના વિકાસ કાર્યો માટે વડા પ્રધાન મોદીએ સાથે આજે હાઈલેવલ બેઠક બોલાવામાં આવી હતી. જે બેઠકમાં વડાપ્રધાનેે આગામી 30 વર્ષ સુધીના વિકાસ કાર્યો પર નિરીક્ષણ કર્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ