રાહત / રાતે પોણા દસે PM મોદીએ કર્યું મોટું એલાન: 10-12નાં વિદ્યાર્થીઓને રાહત, ટેન્શન વગર આપી શકશે પરીક્ષા  

PM Modi announces vaccination for children between 15-18 years, emphasises caution against Omicron variant

PM મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશમાં આગામી 3જી જાન્યુઆરીથી બાળકોને માટે વેક્સીનેશન શરૂ થશે. જ્યારે 10મી જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને બુસ્ટર ડોઝ અપાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ