લાલ 'નિ'શાન

જાહેરાત / જાણો, શું છે જળ જીવન મિશન, 3.5 લાખ કરોડ ખર્ચ કરશે મોદી સરકાર

PM Modi Announces Rs 3.5 Lakh Crore For Jal Jeevan Mission

દેશના 73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું હતું. પોતાના ભાષણ દરમિયાન તેમણે પીવાના પાણીની સુરક્ષા માટે જળ જીવન મિશનની નવી યોજના અંગે જણાવ્યું હતું. જાણો શું છે આ મિશન જેમાં કેન્દ્ર સરકાર સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ