ફિટનેસ / PM મોદીએ ફિટનેસને લઈને સેલેબ્સ સાથે કરી વાત, પ્રધાનમંત્રીએ કોહલીને પૂછ્યું આ શું હોય?

PM Modi announces fit india is hit india

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ફિટ ઇંડિયા મૂવમેંટ'ના એક વર્ષ પુરા થવાને લઇને ગુરુવારે 'ફિટ ઇંડિયા ડૉયલાગ' કાર્યક્રમ ઉપસ્થિત રહ્યાં. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ફિટનેસ દિગ્ગજો સાથે વાતચીત કરી.

બ્રેકિંગ ન્યૂઝ