જાહેરાત / પીએમ મોદીએ વર્લ્ડ ઈકોનોમિક્સ ફોરમ સમિટમાં કરી જાહેરાત, આ બાબતને લઈને બનશે કડક કાયદો

pm modi announced in wef that stricter laws will be made to protect data of indians and increase investment in artificial...

પીએમ મોદીએ વર્લ્ડ ઈકોનોમિક્સ ફોરમના દાવોસના સમિટમાં કહ્યું કે અમે નવા મેન્યુફેક્ચરિંગ કંપનીને માટે કોર્પોરેટ ટેક્સ 15 ટકા સુધી કર્યો છે. આ સાથે તેઓએ કહ્યું કે હવેથી ડેટા સિક્યોરિટીને લઈને પણ કડક કાયદો બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ