coronavirus / PM મોદી અને પુતિન વચ્ચે કોરોના સામેના જંગમાં આંતરરાષ્ટ્રિય સહયોગને મહત્વનો ગણાવ્યો

PM Modi and putin discuss global crisis caused by coronavirus

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત થઇ. બંને નેતાઓએ આ દરમિયાન વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી અંગે ચર્ચાકરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયામાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓની જલ્દી ઠીક થઇ જવાને લઇને પ્રાર્થના અને શુભકામના પાઠવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ