નમસ્તે ટ્રમ્પ / યે દોસ્તી... અમદાવાદમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની તસવીરના હોર્ડિંગ્સ લગાવાયા

pm modi and donald trump hoarding in Ahmedabad airport to motera stadium

રાજ્યમાં ટ્રમ્પના સ્વાગતની તડામાર તૈયારી થઈ રહી છે. ટ્રમ્પ-PM મોદીના આગમનને લઇ રોડ પર હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યાં છે. રોડ શોના રૂટ પર ટ્રમ્પ-PM મોદીની દોસ્તીના પોસ્ટર લગાવામાં આવ્યા છે. AMC દ્વારા લગાવાયા હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ