લોકસભા / કોંગ્રેસ સાંસદનું વિવાદીત નિવેદન, મોદી-શાહ ઘુસણખોર, ગુજરાતથી દિલ્હી આવી ગયા

PM modi and amit shah migrants congress mp adhir ranjan chaudhary

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. લોકસભામાં સંસદીય દળના નેતા અધીર રંજને પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘૂસણખોર ગણાવ્યા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ