ગુજરાતમાં 'નાયક' / પીએમ મોદીએ સરદારને અર્પી પુષ્પાંજલિ, ખાનપુરમાં સંબોધી સભા, માં હિરાબાના લીધા આશિર્વાદ

PM Modi Amit Shah visit Khanpur Ahmedabad gandhinagar gujarat bjp

લોકસભાની ચૂંટણીમાં જીત બાદ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મોદી અને અમિત શાહ આજે ભાજપના જૂના કાર્યાલય ખાતે ખાનપુરમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે.પી.ચોક ખાતે સભાને સંબોધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ