જીતનો જશ્ન / ગાંધીનગર મનપામાં ભાજપની ઐતિહાસિક જીત થતાં PM મોદી,અમિત શાહે કર્યું ટ્વીટ, કાર્યકરોની મહેનતને વખાણી

 PM Modi, Amit Shah tweeted after BJP's historic victory in Gandhinagar Municipal Corporation

ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આપ્યા અભિનંદન કહ્યું જનતાનો હૃદયપૂર્વક આભાર, ભાજપના કાર્યકર્તાને અભિનંદન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ