શરૂઆત / ટ્વિટરને ટક્કર આપશે દેશી Tooter: PM મોદી-અમિત શાહે વોકલ ફોર લોકલ માટે બનાવ્યું સ્વદેશી ઍપ પર એકાઉન્ટ

PM Modi-Amit Shah created an account on Swadeshi app for Vocal for Local

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ટક્કર આપવા માટે ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટૂટર (Tooter) શરૂ થઈ ગયું છે. સ્વદેશી સોશિયલ નેટવર્ક ટૂટરને મેડ ઈન ઈન્ડિયા હેઠળ શરૂ કરાયું છે અને ઈન્ટરનેટ પર લોકો વચ્ચે ચર્ચામાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત અનેક નેતાઓએ ટૂટર પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ