BIG NEWS / PM મોદી-શાહ અને કેન્દ્રના બે દિગ્ગજ નેતાઓ ગુજરાતનાં પ્રવાસે, એપ્રિલમાં થશે આ મોટા કાર્યક્રમો

pm modi amit shah and 2 other union ministers will arrive in gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધ્યા. આગામી દિવસોમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન

બ્રેકિંગ ન્યૂઝ