અમેરિકા / PM મોદી-ટ્રમ્પ વચ્ચે આજે ફરી મુલાકાત, મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં સામેલ થશે

Pm Modi America Visit Know the schedule of Today

હ્યુસ્ટનમાં Howdy Modiને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા હતા. હવે તેઓ અહીં તેઓ જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો અને સાથે જ તેઓએ આતંકવાદના મુદ્દા પર અનેક દેશના નેતાઓ સાથે ચર્ચા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આજે ન્યૂયોર્કમાં જ મહાત્મા ગાંધીની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે. સાથે જ આજે ડોનાલ્ડ ટ્રંપ અને પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ