"મન કી બાત" / કોરોના હજુ ગયો નથી... PM મોદીએ ફરી આપી ચેતવણી, જુઓ શું કહ્યું

PM Modi again warned the people about Corana

મન કી બાત કાર્યક્રમમાં આજે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન આપતા કહ્યું, કે તહેવારો આવી રહ્યા છે જેથી કોરોનાથી સાવધાન રહેવું જરૂર છે સાથેજ તેમણે કહ્યું કોરોના હજુ આપણી વચ્ચે છે તે વાત ભૂલવી ન જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ