સંબોધન / મૈસૂર યૂનિવર્સિટીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, આપણે ત્યાં આ બે પડાવ બહું મહત્વના, કેમ કે...

pm modi  addressing centenary convocation of mysore university through digital medium students

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મૈસૂર યુનિવર્સીટીના શતાબ્દી દિક્ષાંત સમારોહને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે ત્યાં શિક્ષા અને દિક્ષા યુવા જીવનના 2 મહત્વના પડાવ માનવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ