મોટું નિવેદન / NHRCના કાર્યક્રમમાં PM મોદીનું મોટું નિવેદન, કહ્યું આવા લોકોથી રહો સાવધાન, લોકતંત્ર માટે છે ખતરો

PM Modi addresses on human rights

વડાપ્રધાન મોદીએ આજે NHRCના કાર્યક્રમમાં સંબોધન આપતા માનવાધિકારો મુદ્દે મોટી વાતો કરી હતી. સાથેજ તેમણે નામ લીધા વિના વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ