મહામારી / ગ્લોબલ કોવિડ સમિટમાં PM મોદીનો સંદેશ, મહામારીમાં 150 થી વધારે દેશોની ભારતે કરી મદદ

PM Modi addresses Global Covid-19 summit

પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારીમાં ભારતે 150 કરતા પણ વધારે દેશોને મદદ કરી છે. બીજી લહેર દરમિયાન દુનિયા એક પરિવારની જેમ ભારતની પડખે ઊભી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ