કૉપ 14 / પીએમ મોદીની જાહેરાત, 10 વર્ષમાં 50 લાખ હેકટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવીશું

pm modi address to un meet on land decline

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટી એટલે કે કૉપના 14માં અધિવેશનને સંબોધન કર્યું. આ અધિવેશન ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાના ઇન્ડિયા માર્ટ એન્ડ એકસ્પોમાં આયોજિત થયું છે. આ દરમિયાન જળવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા અને વધતા રણ પર ચિંતન કરવામાં આવી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ