સંદેશ / PM મોદીની મોટી જાહેરાત, 80 કરોડ લોકોને નવેમ્બર સુધી 5 કિલો ઘઉં અથવા ચોખા તેમ જ 1 કિલો ચણા અપાશે

pm modi address to the nation

કોરોના સંકટ અને લૉકડાઉનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠી વખત દેશને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, કોરોનાથી લડતા ભારતમાં 80 કરોડ લોકોને ત્રણ મહિના સુધી મફત આપવામાં આવ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર એટલે કે દિવાળી-છઠ્ઠ પૂજા સુધી લંબાવવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ