સંબોધન / કોરોના સંકટ વચ્ચે PM મોદી આજે બ્રિટેનમાં 'ઇંડિયા ગ્લોબલ વીક'ને કરશે સંબોધન

PM Modi address to India Global Weak in UK

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટેનમાં શરૂ થઇ રહેલા 'ઇંડિયા ગ્લોબલ વીક 2020' કાર્યક્રમને આજે સંબોધન કરશે. પીએમ મોદી પોતાના આ વર્ચ્યુઅલ વૈશ્વિક સંબોધનમાં ત્યાં ભારતના વેપાર અને વિદેશી રોકાણ પર પોતાનો વિચાર રાખશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ