સિરસા રેલી / કોંગ્રેસે ભારતીય સંસ્કૃતિને નુકસાન પહોંચાડ્યું છે, પોતે કંઈ કર્યું નહીં અને ન કરવા દીધુંઃ PM મોદી

PM Modi address Sirsa Rally for Haryana Assembly Elections 2019

હરિયાણાના સિરસામાં એલનાબાદના મંચ પર પહોંચતા જ પાઘડી પહેરાવીને પીએમ મોદીનુ સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરવાનું શરૂ કર્યું તો પહેલાં ભારત માતાની જયકારના નારા લગાવ્યા. પંજાબી ભાષામાં 'જી આયા નૂં'કહીને સૌનૌ આભાર માન્યો. રામ રામ અને નમસ્કાર કહીને સૌનું અભિવાદન કર્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ