સંબોધન / મન કી બાતમાં PM મોદીનું સંબોધન, કહ્યું 'આજે હું તમને બધાને એક ખુશખબર આપવા જઈ રહ્યો છું'

pm modi address nation through radio programme mann ki baat

પીએમ મોદી આજે સવારે 11 વાગે રેડિયો પર 71મી વખત `મન કી બાત' કરી જેમાં પીએમ મોદી દેશ અને વિદેશમાં જનતાની સાથે પોતાના વિચાર રજૂ કર્યા. આ મન કી બાત 2.0નું 18મું સંસ્કરણ છે જેમાં તેમણે સૌથી પહેલા માતા અન્નપૂર્ણાની મૂર્તિનો ઉલ્લેખ કર્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ