મન કી બાત / માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જ કોરોનાથી બચાવશેઃ PM મોદી

PM Modi Address Nation Mann Ki Baat Coronavirus New Strategy

PM મોદી આજે 67મી વખત રેડિયોના માધ્યમથી દેશવાસીઓ સાથે મનની વાત કરી રહ્યા છે. 11 જુલાઇએ પીએમ મોદીએ લોકોના સૂચન માગ્યા હતા. મનની વાતમાં પીએમ મોદીએ માસ્ક અને દો ગજની દૂરીનો ઉલ્લેખ કરી સાવચેતી રાખવા કહ્યું. આજે કારગિલ દિવસને અનુસરીને પીએમ મોદી કારગિલ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ સાથે તેમની વીરતાની વાતો નવી પેઢીને આપી રહ્યા છે. આ સાથે જ કોરોના અંગે પણ વાત કરી છે અને યુવાઓના પ્રયાસોને વખાણ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ