ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સંમેલન / G-20 સમિટમાં ગૂંજ્યો મોદી મંત્ર, કોરોના વિરૂદ્ધ સહયારા જંગ પર ભાર મુકાયો, ટેલેન્ટ પૂલ બનાવવા આપી સલાહ

pm modi address 15th G20 summit saudi arabia coronavirus

કોરોના સંકટ વચ્ચે શરૂ થયેલા 15માં G-20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધ બાદ કોરોના દુનિયા માટે સૌથી મોટો પડકાર છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ સંમેલનમાં સામેલ થયા. સંમેલનની અદ્યક્ષતા સાઉદી અરબના કિંગ સલમાન કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ