વિદેશ પ્રવાસ / PM મોદી આજથી ત્રણ દિવસીય યુરોપના પ્રવાસે, બર્લિનમાં આ મહત્વનાં મુદ્દાઓ પર કરશે ચર્ચા

pm modi 3 days visit to europe arrive in berlin today

PM મોદી ત્રણ દિવસીય યુરોપના પ્રવાસે છે ત્યારે તેઓ બર્લિન પહોંચી ચૂક્યાં છે. અહીં તેઓ સૌ પહેલાં જર્મની, ડેનમાર્ક અને પછી ફ્રાન્સના પ્રમુખ સાથે મુલાકાત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ