સોશિયલ મીડિયા / ચાઇનીઝ એપ પર પ્રતિબંધ બાદ PM મોદીએ સૌથી પહેલા આ એપ પરથી એકાઉન્ટ હટાવ્યું

PM Modi’s Weibo account goes blank in China; profile photo, posts taken down

ભારત અને ચીન વચ્ચે સરહદ પર સતત વિવાદ વધી રહ્યો છે. ચીનને દરેક સ્તર પર જવાબ આપવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે. એક તરફ દેશનાં શૂરવીર સૈનિકો સીમાની સુરક્ષા કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દેશની અંદર ચીન વિરુદ્ધ નિર્ણયો લઇ રહી છે. નાગરિકોએ ચીની સામનનો બહિષ્કાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મોટું પગલું ભરવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ