બેઠક / દેશની અર્થવ્યવસ્થાને સુધારવા PM મોદીએ કમર કસી, ટોપ 50 અધિકારીઓ સાથે કર્યુ આ કામ

PM meets with 50 top officials of the country on improvement of economy

કોરોનાથી પ્રભાવિત દેશની અર્થવ્યવસ્થાને કઈ રીતે પાટા લાવી શકાય, તેની રણનીતિ નક્કી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ નાણા મંત્રાલય અને વાણીજ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે મીટીંગ કરી રહ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રધાનમંત્રી આ બંને મંત્રાલયોના ટોપ ૫૦ અધિકારીઓ પાસેથી દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્યની રણનીતિ પર અભિપ્રાય માંગી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ