મુલાકાત / 'ભારત મહાન શક્તિ અને વિશ્વાસપાત્ર દોસ્ત', દિલ્હીમાં રશિયન પ્રમુખ પુતિને PM મોદીની પીઠ થાબડી

PM meets Vladimir Putin at Hyderabad House, says 'India-Russia ties stronger than ever'

રશિયાના પ્રમુખ વ્લાદમિર પુતિન એક દિવસની ભારતની મુલાકાતે આવ્યાં છે. પ્રધાનમંત્રી મોદી અને પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય વાતચીત થઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ